મોટેભાગે લોકોનું કામ સરળ કરી રહેલું ગૂગલ હવે વધુ એક પગલું ભરવા જઇ રહ્યું છે. હાલના ટેક્નોલોજીનો યુગમાં દરેક કામ ટેક્નોલોજી મારફતે થવા લાગ્યા છે. ત્યારે હવે વાર્તા પણ ટેક્નોલોજી દ્વારા કહેવામાં આવશે.
ટેક્નોલોજીનો ગુરૂ ગૂગલ હવે નવું ફિચર લઈને આવી રહ્યું છે. Google Assistant ના મારફતે તમે વાર્તા સંભાળી શકશો.
Step-1: જેના માટે તમારે Google Assistantમાં જવાનું રહેશે
Step-2: વોઇસ કમાન્ડ્સ દ્વારા Google Assistantમાં “Hey Google, tell me a story” નો આદેશ આપવો
Step-3: તમારી પસંદગીની વાર્તા પસંદ કરવાની રહેશે.
Step-4: કોઇ પણ મુશ્કેલી વગર સરળતાથી વાર્તા સાંભળી શકશો
આ સુવિધા ભારત, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રજૂ કરવામાં આવી છે. ગૂગલ મદદનીશ મેનેજર એરિક લિયુએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ” શ્રેષ્ઠ વાર્તાઓ સાંભળવા માટે તમારે Android અને iOS ડિવાઇસમાં Google Play Booksની ઇન્સ્ટોલ કરવાનું રહેશે.