ગૂગલે(Google) પોતાના પ્લે સ્ટોર(Play store)થી 11 મોબાઈલ એપ્સને હટાવી દીધા છે. એ બધા યુઝર્સ સાથે છેતરપિંડી(Scam) કરવાનું કામ કરે છે. એ બધા એપ્સ નામી મેલવેયર(Mailwear) Joker સાથે ઈન્ફેક્ટેડ હતા. અને ગુગલ એને વર્ષ 2017થી ટ્રેસ કરી રહ્યું હતું. Check Pointના શોધ કર્તાઓ મુજબ, જોકર મેલવેયર આ એપ્સમાં એક નાના રૂપમાં હાજર છે. હેકર્સ ઈન એપ્સ દ્વારા યુઝર્સની અનુમતિ વગર એને પ્રીમિયમ સર્વિસીસ માટે સબ્સ્ક્રાઇબ કરાવી દે છે.
વર્ષની શરૂઆતમાં 1700 એપ્સ ડીલીટ કરાયા હતા
રિપોર્ટ મુજબ, આ એપ્સ લાંબા સમયથી ગુગલની પ્લે પ્રોટેક્શનની નજરથી બચી રહ્યા હતા. જો કે ગૂગલે હવે એ એપ્સને પ્લે સ્ટોર પરથી સ્ટોરથી હટાવી દીધા છે. એવામાં યુઝર્સને પણ આ એપ્સને તાત્કાલિક ડીલીટ કરવાની સલાહ આપવમાં આવે છે. જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં ગૂગલે 1700 એપ્સની એક ડીલીટ લિસ્ટ જારી કરી હતી. અને એને પ્લે સ્ટોર પરથી હટાવી દીધા હતા. આ એપ્સમાં જોકર મેઈલેવર જોવા મળ્યો હતો.
શંકા થવા પર શું કરવું
જો તમને લાગે છે કે તમારા ફોનમા ઈન્ફેક્ટેડ એપ્સ આવી ગયા છે તો આ રીત અપનાવો
- શંકાસ્પદ એપને તરત તમારા ફોનમાંથી અનઇન્સ્ટોલ કરો
- પોતાના ડેબિટ અથવા મોબાઈલ બિલને ચેક કરો કદાચ વગર મંજુરીએ કોઈ સબ્સ્ક્રિપશન તો નથી થયું ને
- પોતાના ફોનમાં વિશ્વશનીય સિક્યોરિટી એપ ડાઉનલોડ રાખો
11 એપ્સની લિસ્ટ
જો તમારા ફોનમાં આ માંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ હોઈ તો તરત જ ડીલીટ કરી દેવો
com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.relax.relaxation.androidsms
com.cheery.message.sendsms (दो अलग-अलग रूप)
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.LPlocker.lockapps
com.remindme.alram
com.training.memorygame
આ પણ વાંચો : સુરતના વિવિધ સમાજ દ્વારા કોરોના આ દર્દીઓ માટે કરાઈ ફ્રી આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા
