ગઈકાલ તા12 એપ્રિલ ના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામે સવજીભાઇ ધોળકીયાના 60 મા જન્મ દિવસે 5000એપલ કાશ્મીરી સફરજનના વૃક્ષોનુ રોપાણ કરવામાં આવ્યું.

આ મહાવૃક્ષા રોપન હરીકીષ્ણા ગૃપ આયોજીત અને ગ્રીન આર્મી ગૃપના સહયોગથી પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરોનો બુલંદ સંદેશ દુધાળા નહી સુરતનહી પણપુરા દેશમા જનજાગૃતિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આજના રૂડા પવીત્ર પ્રસંગે અનેક મહાનુભાવો Ex રેન્જ ડીઆઈજી હરિકૃષ્ણભાઈ પટેલ અને ડાયરાના કલાકારો શાહબુદ્દીન રાઠોડ પણ હાજર રહ્યાહતા અને સુરતથી સ્પેશ્યલ લકઝરી બસ દ્વારા અમારા ગ્રીન આર્મી ગૃપના 41 સૈનિકો ઉનાળામાં ની સખત ગરમીમા આખો દિવસ વૃક્ષા રોપન કરેલ અને આતમામ કાર્ય બ્રહ્માજી નુ હતુ.

અને સેના પણ બ્રહ્માજી ની છે તો ગ્રીન આર્મી ગૃપ ના તમામ સૈનીકો વતી એક બ્રમાજી ને પ્રાર્થના કરીએ સવજીભાઈ ધોળકીયા અને પુરા પરીવાર નુ દીર્ધાયુષ સ્વસ્થ તંદુરસ્ત અને નીરોગી આપે.