Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી ગોતા ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે

13/04/2022
in Gujarat, Latest News
adani news aayog

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

36,200 ચોરસ મીટર વિસ્તારમાં 2.5 લાખ વૃક્ષ રોપવામાં આવશે

  • વાર્ષિક 1536 MT ઓક્સિજન ઉત્પન્ન થશે
  • મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને લોક ભાગીદારીથી ગાઢ શહેરી જંગલ બનાવવામાં આવશે
  • લો કાર્બન સોસાયટી બનાવવાના ઉદ્દેશથી વેસ્ટ મટિરિયલ્સનો ઉપયોગ કરી પાર્ક બેન્ચ, પેવમેન્ટ્સ વગેરે બનાવવામાં આવશે.

અમદાવાદ, 13 એપ્રિલ 2022, અદાણી જૂથની પહેલ ગ્રીનમોસ્ફિયર દ્વારા AMCના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. ATGL દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર 2021માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે મિયાવાકી તકનીકનો ઉપયોગ કરાશે. શહેરી વિસ્તારમાં વનીકરણ એ ગ્રીનમોસ્ફિયરના ઉદ્દેશ્યોનો એક ભાગ છે જેમાં તેની નજીકના વસતા લોકોની સક્રિય ભાગીદારી લેવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિ હેઠળ આત્મનિર્ભર ગાઢ જંગલો ઉગાડવામાં આવે છે, જેમાં પ્રત્યેક ચોરસ મીટરમાં બે થી ચાર વૃક્ષો રોપવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલ જંગલ તાપમાન, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે તેમજ પક્ષીઓ અને જંતુઓનું રહેઠાણ બની જાય છે. તે કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે. અને આ બધું જ રેકોર્ડ સમયમાં થાય છે.

વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ ઉપરાંત આ પાર્ક જળચર પ્રાણીઓ માટે પણ એક આદર્શ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. આખા ઉદ્યાનમાં 36,200 m2 વિસ્તારમાં 2.5 લાખથી વધુ વૃક્ષો હશે જે વાર્ષિક 1,536 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે.

જૈવ વિવિધતા ઉદ્યાન (Biodiversity Park) કેટલાય ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જોડાયેલો છે. સમગ્ર પ્રોજેક્ટમાં મહિલાઓની તંદુરસ્ત ભાગીદારી પણ જોવા મળશે. તે SDG 5 સાથે જોડાયેલા છે જેમાં લૈંગિક સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છે.
ATGL વ્યવસાયિક રીતે બધા માટે સસ્તી, ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઊર્જાની ખાતરી આપે છે, જે SDG 7 ને સુસંગત છે.

સમગ્ર ઉદ્યાનની રચના માટે UID (કર્ણાવતી યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓ સાથે મળીને વેસ્ટ મટિરિયલનો પુનઃઉપયોગ કરી નવીન ઉકેલો મેળવવામાં આવશે. બેન્ચ, પાથવે અને અન્ય ઇન્સ્ટોલેશન કચરો અથવા રિસાયકલ સામગ્રીમાંથી આઇકોનિક ડિઝાઇન તૈયાર થશે, જે પ્રોજેક્ટને SDG 12 સાથે સંકળાયેલું છે.

તદુપરાંત, આ ગાઢ શહેરી જંગલ દ્વારા 1,536 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન થશે. જે SDG 13 સાથે જોડાયેલ છે. તેનાથી જળવાયુ પરિવર્તન અને તેની અસરો સામે લડવાનુ શસ્ત્ર છે.
ગોતામાં આકાર પામનાર આ જૈવવિવિધતા ઉદ્યાન સ્થાનિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણવાદીઓ, વિચારકો સહિત તમામ ક્ષેત્રોના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમજ તે SDG 15ની પરિપૂર્તિ કરવામાં મહત્વનો ફાળો આપશે. SDG 15 જે ઇકોસિસ્ટમના ટકાઉ ઉપયોગને સુરક્ષિત, પુનઃસ્થાપિત અને પ્રોત્સાહિત કરવા, જંગલોનું સુરક્ષિત સંચાલન અને નિકંદન ટાળવા, જમીનની અધોગતિને અટકાવવા તેમજ જૈવવિવિધતાના નુકસાનને અટકાવવા માટે છે.

અદાણી ટોટલ ગેસ વિશે

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)થી લઈને ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરે છે. 14 નવા ભૌગોલિક વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન (GAs) ની સાથે ATGL 38 ભૌગોલિક વિસ્તારોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના 8% જેટલું છે. ATGL દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: ADANI GROUPAdani PowerAdani Total Gas LimitedNews aayogNews Aayog Suratnews gujaratinews in gujaratiNews online in GujaratiNewsAayogઅદાણી ગ્રુપઅદાણી જૂથઅદાણી ટોટલ ગેસ લિ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચાર
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.