Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Monday, February 6, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

અક્ષયની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ફસાઈ અલગ જ મુસીબતમાં, ઉઠી રહી છે બોયકોટની માંગ

08/10/2020
in Entertainment, Latest News
lakshmi bomb akshay kumar news aayog

એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ માટે ઘણો બઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરથી લઇ અક્ષયના લુક સુધી, બધું ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક માસ જ બાકી છે, ત્યારે અક્ષય અલગ મુસીબતમાં ફસાઈ ગયા છે. ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અક્ષય વિરુદ્ધ ગુસ્સો જારી કર્યો છે.

Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes… #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof

— Akshay Kumar (@akshaykumar) October 3, 2020

અક્ષયની લક્ષ્મી બૉમ્બ વિરુદ્ધ ગુસ્સો

આ સમયે સોશિયલ મીડિયા પર અક્ષયની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ટ્રેન્ડ કરી રહી છે. પરંતુ ટ્રેન્ડ થવાનું કારણ સારું નથી. હાલ માં જ અક્ષયે એક વિડીયો શેર કરી જણાવ્યું છે કે તેઓ નેગેટિવિટીથી ઘણા પરેશાન થઇ રહ્યા છે. તેમણે ડ્રગ્સ કેસ પર રિએક્ટ કરતા કહ્યું કે આખી ઇન્ડસ્ટ્રીને એક જ નજરથી જોવું ખોટું છે. બધા ડ્રગ્સ નથી લેતા, બધા જ ખોટું કામ નથી કરતા. અક્ષયનો આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેમણે સુશાંતની મોત પર પણ દુઃખ જાહેર કર્યું.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

https://twitter.com/gautamkar28/status/1312905033453899783?

Bahot Dino se socha aap logon se share Kar loon , so here goes #BanLaxmiBomb @Aki4SSR @varunkapurz https://t.co/50EmiMNxFS

— um sram (@umasram) October 5, 2020

Please don't ever fall to his false sentimental words. He is just trying to trap you all as his new movie is coming out.#BanLaxmiBomb #IgnoreLaxmiBomb@varunkapurz https://t.co/0u72gifnZq

— SSR Fan ✊🏻🇮🇳👨🏻‍💻 (@2ndcommonman) October 5, 2020

એક વિડીયોના કારણે લોકો ભડક્યા ?

પરંતુ અક્ષયને આ વિડીયો પર ઘણા લોકોએ ગુસ્સો નોંધાવ્યો. લોકો મુજબ અક્ષયનો વિડીયો માત્ર બૉલીવુડનો જ બચાવ કરી રહ્યો છે પરંતુ ખોટી વસ્તુને સાથ આપી રહ્યો છે. હવે આલિયાની સડક 2 પછી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સામે આવો ગુસ્સો ફિલ્મ પર ભારી પડી શકે છે. સુશાંતની મોત પછી ઘણા સેલ્બ્સ પર ગુસ્સો કાઢવામાં આવ્યો. એવામાં અક્ષયની ફિલ્મને બોયકોટ કરવું, ફિલ્મ માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો : 40,000ના લેવલને પાર કરતો સેન્સેકસ

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: akshayAkshay KumarAkshay kumar Film LaxmiBombBan LaxmiBombLaxmiBomb filmlaxmmi bombNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiSushant Singh Rajput
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.