દેશની 3.60 કરોડની આબાદી ભયાનક કુદરતી આપત્તિના દરવાજે ઉભી છે. એવી આશંકા બતાવામાં આવી રહી છે કે હાલ થી લઇ લગભગ 30 વર્ષ પછી મુંબઈ, કોલકાતા સહીત કેટલાક નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે. અથવા એમણે દર વર્ષે ભયાનક પુરનો સામનો કરવો પડશે. આ વિસ્તારોમાં મોનસુનની સીઝનમાં ભારે પુરનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાની સંસ્થાન ક્લાઈમેટ સેન્ટ્રલની રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે આ સદીના મધ્ય સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળ-સ્તર જોરથી આગળ વધ્યું તો ભારત પણ એનાથી દૂર ન રહેશે.
આ રિપોર્ટ અનુસાર એ માનવામાં આવી રહ્યું છે કે એનાથી જે ભાગ પાણીમાં ડૂબી જશે, જે દરિયા કિનારે વસેલા છે. અથવા જેનું સ્તર ઘણું નીચે છે. આ રિપોર્ટ મુજબ સમૃદ્વિ જળસ્તરમાં વધારો થવાથી 2050 સુધી દુનિયાભરના 10 દેશોની આબાદી પર ઘણો ખરાબ અસર થશે. ઝડપી શહેરીકરણ અથવા આર્થિકવૃદ્ધિ ને લઇ કિનારી પૂર થી મુંબઈ અને કોલકાતાના લોકો માટે સૌથી મોટી આફત છે.
નાસા ની શટલ રાડાર ટોપોગ્રાફી મિશન ના માધ્યમથી થયેલા અધ્યયનના પરિણામો કાઢવામાં આવ્યા છે કે વર્ષ 2050 સુધીમાં સમુદ્રનું જળ સ્તર એટલું વધી જશે જેનાથી ભારતનું મુંબઈ, નવી મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરો પણ હંમેશા માટે પાણીમાં ફેરવાઈ શકે છે. જેના થી લગભગ 3 કરોડ લોકોને વિસ્થાપનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

2050 સુધીમાં આ રાજ્યો પર સૌથી વધુ આફત
સુરત
50 લાખની આબાદી વાળા સુરતનું સમુદ્ર જળસ્તર ઘણું ઝડપથી આગળ વધતું નોંધવામાં આવી રહ્યું છે
કોલકાતા
1.50 કરોડની આબાદી વાળા કોલકાતા અને પ.બંગાળની રાજધાની ને સૌથી વધુ ખતરો બંગલાની ખડી અને હુગલી નદીની સખાઓથી છે
મુંબઈ
1.80 કરોડની આબાદી વાળા મુંબઈની 2050 સુધીમાં ઘણી બદતર થઇ શકે છે. પૂર્ણ લઇ મુંબઈના ઘણા વિસ્તારો ડૂબી શકે છે
ઓડિસા
ઓડિસાના પારાદીપ અને ઘંટેશ્વર જેવા નીચાણવારા વિસ્તારોમાં રહેતા લગભગ 5 લાખ લોકો ને પૂરની આફત નડી શકે છે.
કેરળ
2050 સુધીમાં અલાપુઝા અને કોટ્ટાયમ જેવા જિલ્લાઓએ પૂર જેવી આફતનો સામનો કરવો પડી શકે છે.
તામિલનાડુ
આ રાજ્યના સ્તરીય વિસ્તરામાં પૂર અને વધતા સમુદ્રસ્તર થી બચી ન શકશે. જેમાં ચેન્નાઇ, થિરુવલ્લુર, કાંચીપુરમ પ્રમુખ છે.