Happy Friendship Day 2019: આમ તો દોસ્તી માટે દર એક દિવસ ખાસ હોય છે. પરંતુ મિત્રોની મિત્રતા માટે ફ્રેન્ડશીપ ડે ખુબ જ અનમોલ દિવસ હોય છે. આને સેલિબ્રેટ કરવા માટે મિત્ર એક બીજાને ગિફ્ટ આપે છે, ફ્રેન્ડશીપ બેન્ડ બાંધે છે, પાર્ટી કરે છે અને એક બીજાને સોન્ગ ડેડિકેટ કરે છે.
પરંતુ આજે ફ્રેન્ડશીપ ડેના દિવસે કંઈક અલગ કરીએ. કારણકે, મિત્રોને શાયરી મોકલવી તો સામાન્ય વાત થઈ ગઈ છે, તો આવામાં કેમ ન બોલિવૂડના અંદાજમાં આપણે એક બીજાને ફ્રેન્ડશીપ ડે શુભેચ્છા પાઠવીએ. બોલિવૂડના કેટલા ડાયલોગ્સ એવા છે, જે દોસ્તીને સારી રીતે વ્યક્ત કરે છે. જે તમે તમારા મિત્રોને ડેડીકેટ કરી ખુશ કરી શકો છો.
- સચ્ચે દોસ્ત આંસુઓ કી તરહ હોતે હે, યહાં દિલ ઉદાસ હુઆ વહાં વો આ ગયે.
- ચાહે મર જાયે હમ ફિર ભી મરહમ લગાકર જાયેંગે, દોસ્ત કે દિલ સે ઉતર કર નહીં, દોસ્ત કે દિલ મેં ઉતર જાયેંગે.
- હમ દોનો બચપન કે વો લંગોટીયે દોસ્ત નહીં હૈ..હમ તો તબ કે દોસ્ત હૈ, જબ હમ લંગોટી ભી નહીં પહનતે થે.
- દોસ્તી વો હોતી હૈ જો જીના શીખાતી હૈ, મરના નહીં
- આપ જેસા દોસ્ત અગર સભી કો મિલ જાયે, તો ફિર તકદીર કભી બેવફા ન હો.
- પ્યાર કા પહલા કદમ દોસ્તી હૈ ઔર આખરી ભી.
- અપની દોસ્તી ટાયર ઓર ટ્યૂલ જેસી હૈ, હવા તેરી નિકલતી હૈ ઔર બેઠ મેં જાતા હું

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.