સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. યુવતીની હત્યાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે સમગ્ર ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી હતી ત્યારે આ સજાને લઇને આ કેસ ચલાવવા માટે સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જોકે કેસ ચાલુ થયાના એક જ અઠવાડિયામાં દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે આજરોજ આ કેસમાં અલગ અલગ નવ જેટલા પંચનામા ના 18 જેટલા સાક્ષીઓની જુબાની દ્વારા લેવામાં આવી હતી જેમાં તેમની ઉલટ-તપાસ સાથેની કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને પેલી તારીખમાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબ અને આરોપીની સારવાર કરનાર તબીબોની જ મારી દેવામાં આવી હતી.

આજે 18 શક્તિઓમાં જે મોબાઇલમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો તે ખાસ કરીને ફેમિલી હત્યા બાદ તેના પરિવાર સાથે ફોન પર વાત કરી તી તે સમયના પંચો સહિત તમામની જુબાની લેવામાં આવી હતી, આ કેસ ચલાવી આરોપીને સજા માટે આવતીકાલના રોજ ગુનાની જગ્યાના પંચનામામાં રહેલા સાથીઓ સાથે ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે કબજે કરવામાં આવ્યા હતા.
સાક્ષીઓના નિવેદન સુરત કોર્ટમાં લેવામાં આવશે જો કે ફેનિલને કોર્ટમાં આવતા સમયે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ કે આગામી અઠવાડિયામાં પૂર્ણ થાય આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો સરકારી વકીલ નયનભાઈ શુક્રવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.