Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Friday, March 24, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

અફવાઓથી બચો, WHOએ જણાવી કોરોના અંગે આ 14 સાચી વાતો

21/03/2020
in Corona Updates, Latest News, World
Corona virus myth WHO

દુનિયાના 118 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. 12 માર્ચ સવારે 6 વાગ્યા સુધીમાં દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના 1 લાખ 24 હજાર 518 મામલાઓની પુષ્ટિ થઇ ચુકી છે. 4,607 લોકોના મોત થયા હતા. હાલ આ આંકડો 5000 નજીક પહોંચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO – World Health Organisation)એ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી(Pandemic) ઘોષિત કરી છે.

આ બધા વચ્ચે કોરોનવાયરસને લઇ ઘણી એવી વાતો ફેલાઈ રહી છે જે સાચી નથી. WHOએ એવી 14 વાતોની લિસ્ટ બનાવી છે જે મેથિક છે, પરંતુ ઝડપથી દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે. આ બધા અંગે આગળ જણાવવામાં આવી રહ્યું છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં નથી ફેલાતો

ncv Myths WHO

કોરોના વાયરસ ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં નથી ફેલાતો,આ એક માન્યતા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાયરસ ક્યારેય પણ, કોઈ પણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે. ગરમ અને ભેજ વાળા વાતાવરણમાં પણ. કોરોના સંક્રમણનો પર્યાવરણ કે જળવાયુંથી કોઈ સંબંધ નથી.

ઠંડુ વાતાવરણ અથવા બરફ કોરોના વાયરસને મારે છે.

nCV myths WHO

WHO મુજબ, આ એક માન્યતા છે. ઠંડુ વાતારવાણ અથવા બરફ નવા કોરોનવાયરસ અથવા કોઈ પણ બીજી બીમારીને ખતમ નથી કરી શકતું. બહારનું તાપમાન કેટલું પણ હોય, આપણા સરેરાશ બોડી ટેમ્પરેચર 36.5 થી 37 ડિગ્રી સે.વચ્ચે હોય છે.

ગરમ પાણીથી નાહવાથી કોરોના વાયરસ મરે છે.

ncv Myths WHO

તમે ચાહે તો ગરમ પાણીથી નહિ લેવો, પરંતુ એનાથી કોરોના વાયરસ પર કોઈ અસર નથી થતી. એનાથી એ મરતો નથી. કારણ કે બોડી ટેમ્પરેચર 36.5થી 37 ડિગ્રી સે. જ હોય છે.

મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ

ncv Myths WHO

WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ એવો મામલો સામે આવ્યો નથી જેમાં મચ્છર કરડવાથી કોરોના વાયરસ ફેલાયો હોય. એનું કોઈ પ્રમાણ પણ નથી. નવો કોરોના વાયરસ એક રેસ્પિરેટરી વાયરસ છે, જે મુખ્ય રૂપથી કોઈ સંક્રમિત વ્યક્તિને ખાંસી, છીક અથવા કોઈ પ્રકારના સંપર્કથી ફેલાય છે.

હેન્ડ ડ્રાયર્સથી કોરોના વાયરસ મારે છે.

ncv myths WHO

હેન્ડ ડ્રાયર્સથી કોરોના વાયરસને કોઈ ફરક પડતો નથી. હેન્ડ ડ્રાયર્સ આ વાયરસને મારવામાં અસમર્થ છે.

અલ્ટ્રાવોયલેટ ડિસઇન્ફેક્ટેડ લેપ કોરોના વાયરસને ખતમ કરે છે

ncv Myths WHO

કોરોના વાયરસને મારવામાં અલ્ટ્રાવાયલેટ ડિસઇન્ફેક્ટેડ લેપનું કોઈ યોગદાન નથી. એનાથી તમારા હાથ અને શરીરના અન્ય ભાગીની સ્કિન પર કીટાણુ પણ નથી મારતા. પરંતુ એના ઉપયોગથી તમારી સ્કિનને ઇરિટેશન થઈ શકે છે.

થર્મલ સ્કૅનરથી કોરોના સંક્રમણની ઓળખ થાય છે.

ncv Myths WHO

કોરોના સંક્રમણની તપાસ માટે ઘણી બધી જગ્યાએ થર્મલ સ્કૅનરનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ WHOનું કહેવું છે કે થર્મલ સ્કેનર બોડી ટેમ્પરેચર જાણી ફીવરની જાણ કરી શકે છે. પરંતુ કોરોના સંક્રમણ વ્યક્તિની ઓળખ નથી કરી શકતો. કારણ કે ઘણી વાર કોરોના સંક્રમણ વ્યક્તિને ફીવર આવવામાં 2થી 10 દિવસ લાગી જાય છે.

શરીર પર આલ્કોહોલ/ક્લોરીન સ્પ્રેથી કોરોના વાયરસ મળે છે.

ncv Myths WHO

ના. કોરોનાના જે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી ચુક્યા છે, તે શરીર પર આલ્કોહોલ અથવા ક્લોરીન સ્પ્રે કરવાથી નથી મરતા. પરંતુ એવી વસ્તુઓ શરીર પર સ્પ્રે કરવાથી તમને નુકશાન થઇ શકે છે. હા, એ વસ્તુએ કોઈ નિર્જીવ સપાટી પર સ્પ્રે કરવાથી ફાયદો જરૂર મળે છે.

પેટ્સથી કોરોના વાયરસ ફેલાય છે.

ncv Myths WHO

પાલતુ પ્રાણીથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવું અત્યાર સુધી ઘણા મામલાઓ સામે આવ્યા છે. છતાં WHOનું કહેવું છે કે તમે પાલતુ પ્રાણીના સંપર્કમાં આવ્યા પછી હવે સાબુથી તમારા હાથ જરૂર ધોવો. આ આદત તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી ઈ-કોલાઈ અને સેલ્મોનેલા જેવી બીમારીથી પણ બચાવે છે.

નિમોનિયા વેક્સીન કોરોના વાયરસથી બચાવે છે.

ncv Myths WHO

ના, નિમોનિયાથી બચાવ માટે આપવામાં આવતી વેક્સીન નવી કોરોના વાયરસથી નથી બચાવી શકતી, આ વાયરસ પુરી રીતે નવો છે અને એના માટે નવી વેક્સીનની જરૂરત છે. રિસર્ચર્સ એન્ટી-કોવિડ19ની વેક્સીન બનાવવાની કોશિશમાં લાગેલ છે. WHO એમની કોશિશોમાં સમર્થન આપી રહ્યું છે.

સેલાઇનથી નાખ સાફ કરવાથી બચાવ થાય છે.

ncv Myths WHO

આ વાતનું કોઈ પ્રમાણ નથી કે સતત સેલાઈનથી નાખ સાફ કરવાથી કોરોના વાયરસથી બચાવ થાય છે. હા, કેટલીક જગ્યાઓ પર જરૂર જણાવવામાં આવ્યું છે કે સેલાઈનથી સતત નાખ સાફ કરવાથી લોકો ફીવરથી જલ્દી રિકવર થાય છે.

લસણ ખાવાથી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.

ncv Myths WHO

લસણ સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ અત્યાર સુધી લસણ ખાવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચવાનું કોઈ પ્રમાણ નથી.

કોરોના વાયરસ વડીલો અને બાળકોને અટેક કરે છે.

ncv Myths WHO

ન્યુ કોરોના વાયરસથી બધી વયના લોકો સંક્રમિત છે. એવું જ નહિ કે માત્ર વડીલો અને બાળકો અથવા ઓછી ઉંમરના લોકોને સંક્રમિત કરે છે. હા, વડીલોને અને અસ્થમા, ડાયાબિટીસ અથવા દિલની બીમારી વાળા લોકો પર વાયરસ વધારે અસર કરે છે.

એન્ટિબાયોટિક્સ કોરોના વાયરસના ઈલાજમાં અસરકારક છે.

ncv Myths WHO

અત્યાર સુધી કોઈ નિશ્ચિત દવા નથી જે ન્યુ કોરોના વાયરસથી બચવા અથવા એના ઈલાજમાં અસરકારક હોય, જો કે સંક્રમિત લોકોને યોગ્ય દેખરેખ અથવા સારવાર આપવામાં આવે છે. સાથે કે આ વાયરસ માટે વિશિષ્ટ ઈલાજની શોધ ચાલુ છે.

આ પણ વાંચો : કોરોના વાયરસની અસરથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પણ ન બચી શક્યા

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: corona viruscorona virus chinaCoronaviruscoronavirus myths whocovid 19 mythscovid-19everything about coronaNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiWorld health organization
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.