બૉલીવુડમાં પોતાના બોલ્ડ અંદાજ માટે પ્રખ્યાત અભિનેત્રી સની લિયોનીએ હાલમાં ચલતા લોકડાઉનમાં પોતાના ફોટાના કારણે ફરી ચર્ચા આવી છે. આ ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હાલમાં આ ફોટા ખુબજ વાયરલ થયા છે. આ ફોટામાં સની ઓરેન્જ કલરની બિકિની અને તેની ઉપર સફેદ કલરનું લેસ ક્રોપ ટોપ પહેર્યું હતું. આ ફોટો શેર કરીને સની લિયોનીએ લખ્યું કે, ઘુરવું ઠીક છે, સમરના 21 દિવસ…

લોકો દ્વારા સનીના આ ફોટાઓ ખુબજ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ ફોટાઓ પર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું હતું કે, ક્વીન ઈઝ બેક.





