ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસનો દુનિયામાં ખોફ છે. ચીનમાં થયેલ તાજા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચામાચીડિયા અને સાપોમાંથી વાયરસ માણસોમાં ફેલાયો છે. જાણવી દઈએ કે વુહાનમાં ચામાચીડિયાનું સૂપ ઘણું પ્રિય છે. આ બીમારીથી અત્યાર સુધીમાં ચિમ 25 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જયારે 830 લોકો આ બીમારીની ચપેટમાં છે. ભારતે પણ જેને લઇ એડવાઈઝરી જારી રી દીધી છે.
અલગ-અલગ દાવાઓ

અધિકારીઓએ હુબેઇ પ્રાંતના પાંચ શહેરો- વુહાન, ઇઝાઓ, ઝીજીયાંગ અને ક્વિનજિઆંગ શહેરમાં ગુરુવારે સાંજથી સાર્વજનિક પરિવહનનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે જેથી વાયરસ ફેલાવા પર રોક લગાવી શકાય। ચિંતાની વાત એ છે કે આ વાયરસ ચીનથી નીકળી દુનિયાભરમાં ફેલાવા લાગ્યો છે. જો કે કરોના વાયરસ માણસોમાં આવ્યો ક્યાંથી, અંતિમ રૂપથી અત્યારે કઈ કહી ન શકાય પરંતુ। એને લઇ અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
સાપોમાંથી મનુષ્યમાં પહોંચવાનો દાવો

આંતરરાષ્ટ્રીય મીડિયાના સમાચાર પત્રોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે છેલ્લા વર્ષના અંતિમ માસોમાં ચીનમાં મધ્યવર્તી શહેર વુહાનના પશુ બજાર માંથી આ કરોના વાયરસની ઉત્પત્તિ થઇ. અહીં જંગલી પશુ માસનું ગેરકાયદેસર વેચાણ થયું અને અહીં ખાતા લોકોમાં આ વાયરસ પહોંચ્યો। પ્રાથમિક સ્તરની શોધથી માલુમ થયું છે કે કરોના વાયરસ સાપોમાંથી મનુષ્યમાં પહોંચ્યું છે. જો કે સરકારી ચિકિત્સા સલાહકાર જોન્ગ નનશાન એ બિજ્જુ અને ઉંદરથી વાયરસ ફેલાવાની આશંકા છે.
ચામાચીડિયાથી મનુષ્યોમાં આવ્યું કરોના વાયરસ ?

ચીની વૈજ્ઞાનિકના તાજા અધ્યયન મુજબ વાયરસ ચામાચીડિયા માંથી સાપોમાં અને સાપોમાંથી માણસોમાં ફેલાયો હોવાની સંભાવના પ્રકટ થઇ છે. ચીનની રાજધાની બેઇજિંગમાં શોધકર્તાઓના અધ્યયન જનરલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પ્રકાશિત કરવમાં આવ્યું છે, જેમાં કરોના વાયરસ સાપોથી માણસોમાં પહોંચ્ય। બેટ સૂપ સામાન્ય તો નથી પરંતુ આ વુહાનનું લોકપ્રિય પેય છે. વુહાનના ખુલ્લા માછલી બજારમાંથી આ વાયરસ ફેલાયો છે.

સોશિયલ મીડિયા પર પણ વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો ચામાચીડિયાનું શૂપ પિતા દેખાઈ રહ્યા છે. એવી જ રીતે ચામાચીડિયાના પેટમાં શોરબા ભરેલી ફોટો પણ પોસ્ટ કરવામાં આવી રહી છે. આ સપ્તાહ ચાઈના સાઇન્સ બુલરટીનમાં પ્રકાશિત એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે કરોના વાયરસ ચામાચીડિયામાં મળેલ વાયરસથી મળે છે.
