લોકો સેક્સ દરમિયાન ઉપયોગ કરતા કોન્ડોમના ઘણા ફાયદા છે. પરંતુ, ફાયદા સાથે એવી પણ વાતો છે જે જણાવી જરૂરી છે નહીતો ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ અંગે એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં કોન્ડોમથી થતી આડઅસરોની વિગતો જાહેરમાં આવી છે. સુરક્ષિત સેક્સ લાઈફ કોન્ડોમ ખુબ જરૂરી છે પરંતુ, તેનો વધુ ઉપયોગ નુકસાનને નોંતરી શકે છે. તો ચાલો જાણીએ કોન્ડોમથી થતા નુકશાન અંગે…

સામાન્ય રીતે કોન્ડોમનો ઉપયોગ અઠવાડિયામાં બેથી વધુ વખત કરવાથી યોનિમાંથી કુદરતી રીતે નીકળતું દ્રવ્ય ઓછું થઈ ધીરે ધીરે બંધ થઈ જાય છે. આ દ્રવ્ય યોનિમાં ઘસારાની સાથે મીઠી ખંજવાળ લાવે છે. જે સ્ત્રી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહી હોય છે તે પતિ સાથે સેક્સ દરમિયાન યોનિમાં અસહ્ય દુખાવો, બળતરા, એલર્જી અને ખંજવાળની ફરિયાદ રહે છે.
આ પણ વાંચો : કિસએ ફક્ત રોમાન્સ સુધી જ સીમિત નથી, તેનાથી થાય છે અઢળક ફાયદાઓ
કોન્ડોમના વધુ ઉપયોગથી યોનિમાં ઘા કે ચીરા પડી જાય છે. જેના કારણે યોનિમાં સોજો આવે છે. આ પરિસ્થિતિમાં સેક્સ કરવા પર તે ઘાવ કે ચીરામાંથી લોહીનો સ્ત્રાવ પણ થઇ શકે છે. આ પ્રકારના સ્ત્રાવને ઘણીવાર મહિલાઓ માસિક સ્રાવ ગણી લેતી હોય છે. તે ઉપરાંત કોન્ડોમના લાંબા ગાળાના ઉપયોગથી સ્ત્રીઓને ગર્ભાશયમાં કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. એક સપ્તાહમાં બે વખતથી વધુ કોન્ડોમના ઉપયોગથી યોનિમાં અસંતુલિત વાતાવરણ ઊભું થઈ જાય છે.
