દરવર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. મિત્રતાનો સંબંધ એક એવો સંબંધ છે. જે બાકી બધા સંબંધો કરતાં અલગ હોય છે. આપણા જીવનમાં મળેલા બધા સંબંધોમાંથી માત્ર મિત્રતા એ એક જ એવો સંબંધ જેનું સિલેક્શન આપણે જાતે કરીએ છીએ.
ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપણા મિત્રોને આપી શકાય એવા ગિફ્ટ્સ
- ફ્રેન્ડશીપ ડે ના દિવસે સૌથી વધુ ફ્રેન્ડશીપ બેલ્ટ આપવાનું પસંદ કરવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે આજે આપણે બંને મિત્રતાના બંધનમાં બંધાઈ રહયા છે.
- તમે તમારા ફ્રેન્ડને એક શો પીસની વસ્તુ આપી શકો. જેથી તમારા ફ્રેન્ડનું જ્યારે પણ એ શો પીસ પર જ્યારે પણ ધ્યાન જાય.ત્યારે તમારી યાદ આવે.
- તમે તમારા જે છોકરીઓ ફ્રેન્ડસ તેમને ખાસ કરીને soft toys આપી શકો છો.
- તમારા મિત્રોને તમે ફોટો ફ્રેમ અથવા ફોટો કોલેજ આપી શકો છે. જેનાથી તમારા અને તમારા ફ્રેંડના અમૂલ્ય ક્ષણો યાદ રહેશે.
- બધાને સૌથી વધારે ખુશી ત્યારે મળે છે. જ્યારે ફરવા જાય છે એટલે સરપ્રાઈઝ ટ્રીપ પ્લાન કરો.
- પોતાના મિત્રોના ફેવરેટ હીરો-હિરોઈનના મુવીના ટિકિટ બુકીંગ કરાવી. એમણે સરસ સરપ્રાઈઝ આપો.
- તમે તમારા મિત્રને શોપિંગ પર લઇ જઇ શકો છે કે પછી ઓનલાઇન શોપિંગ કરીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકો છો.
- તમે તમારા ફીલિંગ્સ લખીને એક ઇનોવેટિવ હેન્ડમેડ કાર્ડ ગિફ્ટમાં આપી શકો છો. જે એકદમ અલગ પ્રકારનું અને ખાસ ગિફ્ટ હશે.
- તમારો મિત્ર જે વસ્તુથી સૌથી વધારે ઇમોશનલી અટેચ્ડ હોય એ વાતને રિલેટેડ વસ્તુ ગિફ્ટમાં આપો.
- તમારા ઘરમાં મિત્રોને બોલાવીને એક નાની પાર્ટ્ટીનું આયોજન કરો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.