દક્ષિણ ગુજરાતમાં મહાત્મા ગાંધીના આદર્શો આજપર્યંન જીવંત છે એટલે જ દક્ષિણ ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી છે. વાત સ્વચ્છતાની હોય કે વાંચન સહકારી ક્ષેત્રની ભાવના અથવા તો ખાદી વિષયક નીતિઓ ગાંધીજીના ઉદ્યોગ વિશેના વિચારો પણ સુરતે સ્વનિર્ભર બની હંમેશા જીવંત રાખ્યા છે. ગાંધીજીને પણ સુરત પ્રત્યે ખુબ લગાવ હતો.
ગાંધીજીએ વખતો વખત સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને સુરતના સહયોગને ઇતિહાસમાં એક સન્માનીય સ્થાન આપ્યું છે.સુરતમાં ગાંધીજી ક્યારે અને કેટલી વખત આવ્યા એની તારીખ આજે ગાંધીજયંતિ નિમિત્તે તમારી સમક્ષ.




1 ઓગસ્ટથી લઇ 2 જૂન સુધીમાં ગાંધીજી 35 વખત સુરતની મુલાકાત લીધી હતી. જેમાં ગાંધીજીના સભામાં પ્રવચનો, જાહેર સભામાં હાજરીઓ, ઉદ્ઘાટનો જેવા કાર્યક્રમો સામેલ છે.
આ પણ વાંચો : સુરતના રિકવરી આંકડામાં રાહત, પરંતુ સતત વધતા કોરોનાના કેસો ચિંતાજનક
