1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ. પણ ગુજરાતનો ઇતિહાસ કંઇ આ સદીનો નથી. ગુજરાત તો આદિકાળથી અને પ્રાગ ઐતિહાસિક સમયથી અસતિત્વ ધરાવતી ભૂમિ છે.
ન્યૂઝ આયોગ તરફથી ગુજરાતની કેટલીક રોચક અને ક્યારેય ન સાંભળી હોય તેવી વાતો આજે તમારી સમક્ષ લઇને આવ્યા છે. જે તમને નવી માહિતી પૂરી પાડશે.
આજે 1મે ના રોજ તમામ ગુજરાતી લોકોને #NewsAayog તરફથી હાર્દિક શુભેચ્છાઓ. આ ગુર્જર ભૂમિ હંમેશા ચમકતી રહે તેવી જ ઇશ્વરને પ્રાર્થના..
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.