કોરોના મહામારી વચ્ચે આ વખતે રાજકોટમાં ઉતરાયણની મજા બગાડી શકે છે. રાજકોટ પોલીસે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડ્યુ છે. જાહેરનામામાં પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટસિંગ રાખવાની સૂચના આપવામાં આવી છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP