કોરોના વાયરસથી દુનિયાને જલ્દી મુક્તિ નથી મળવાની WHOના જણાવ્યા મુજબ દુનિયાના ઘણા દેશોમાં હજુ કોરોનાનું પ્રથમ ચારણ શરુ થયું છે. એટલું જ નહિ જ્યાંથી મહામારી ફેલાઈ હતી ત્યાં પણ ફરી કેસો સામે આવી રહ્યા છે. વેલકમ ટ્રસ્ટના ડાયરેક્ટર જેરેમી ફરારએ કહ્યું કે દુનિયાએ COVID-19 બીમારી સાથે રહેવાનું શીખવું પડશે। લોકડાઉન તો એક દિવસે હટવાનું જ છે. એવામાં આ 5 ઉપાય દુનિયાને કદાચ સુરક્ષિત રાખી શકે.
કોન્ટેક્ટ ટ્રેસીંગ ઘણું જરૂરી
લોકડાઉન પછી, કોન્ટેક્ટ ટ્રેસીંગ પર ખાસ ધ્યાન આપવું પડશે. એવામાં જો લોકો કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા, તેમને ક્વોરેન્ટાઇન કરવું પડશે જેથી ઇન્ફેક્શન ન ફેલાય. ભારતમાં એના માટે આરોગ્ય સેતુ એપ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સ્તર પર પણ એપ બનાવવામાં આવ્યા છે.
વધારવી પડશે ટેસ્ટિંગ
લોકડાઉન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી ઇન્ફેક્શન ન ફેલાય. જો કે એવા મામલા વધુ આવી રહ્યા છે કે જેમાં લક્ષણ નથી દેખાતા તો ટેસ્ટિંગ વધારતું રહેવું પડશે. એમાં બેદરકારી રિસ્કી થઇ શકે છે.

સોશિયલ ડિસ્ટન્સ જરૂરી
કોરોના વાયરસ જેવી મહામારએ સમજાવી દીધું છે કે સોશિયલ ડિસ્ટન્સ કેટલું જરૂરી છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોના વાયરસ લાંબા સમય સુધી રહેશે. એવામાં એનો ફેલાવો રોકવા માટે સૌથી સારો ઉપાય છે. સોશિયલ ડિટેસ્ટિંગ. બહાર નીકળતી સમયે માસ્ક પહેરવું સુરક્ષા માટે સારું રહેશે.
એર ટ્રાવેલની મોનીટરીંગ

કોરોના વાયરસ જેવી રીતે વુહાનથી નીકળી પુરી દુનિયામાં ફેલાયો, જેથી એર ટ્રાવેલની સેફટી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ઘણા દેશોમાં એયરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. લોકડાઉન પૂર્ણ થયા પછી, જયારે પણ એર ટ્રાવેલ શરુ થશે ત્યારે દર પેસેન્જરને ચેક કરવાની જરૂરત પડશે। ઘણા દેશોએ WHOની ચેતવણી ન માની તો ભોગવી રહ્યા છે.
પબ્લિક પેસેન્જર પર રાખવી પડશે સાવધાની

WHOના અધિકારીઓએ દેશોને પોતાની તૈયારી વધારવા માટે કહ્યું છે. એમના મુજબ, મયઁત્ર 76% પાસે કેસોને ડિટેકટ કરવા માટે સર્વિલાન્સ સિસ્ટમ છે. WHO ના ચીફ મુજબ, દુનિયામાં કોઈ એવો દેશ નથી જેને તૈયરી સારી રીતે કરી છે. સૌથી જરૂરી હશે પબ્લિક પ્લેસેજ પર વાયરસને ફેલાતો રોકવું। જેના માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે રૂટિન ચેકઅપ પણ જરૂરી હશે. ટુરિસ્ટની સ્ક્રીનિંગ, થર્મલ સ્ક્રિન્ગ હવે ઓપન જગ્યાએ થવું જોઈએ.
