વાતાવરણ બદલાતા જ શરીર સરળતાથી જ ફલૂની ચપેટમાં આવી જાય છે. ખાસકરીને કમજોર ઇમ્યુનીટી વાળા લોકો સરળતાથી કોઈ પણ વાયરસના શિકાર થઇ છે. કોરોના વાયરસની ચપેટમાં આવતનારા મોટા ભાગના એવા જ લોકો છે જેનું ઇમ્યુનીટી સિસ્ટમ કમજોર છે.
શરીરની ઇમ્યુનીટી વધારવા માટે ખાન-પાનની વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. શાકભાજી અને ફાળો ઉપરાંત ઘણા એવા જ્યુસ પણ છે જે શરીરની રોગપ્રતિકારાત્મક ક્ષમતા વધારવાનું કામ કરે છે. આ ઇમ્યુનીટી બુસ્ટર જસ પર ઘણા વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે જેમાં જાણ થઇ છે કે એનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.
પાલક અને કેળનું જ્યુસ

લીલી શાકભાજીમાં ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે. પાલક અને કેળ જેવી લીલી પાતરાવાળી શાકભાજી શરીર માટે ફાયદાકારક છે. ડોક્ટર્સ પણ નિયમિત રીતે એને ખાવાની સલાહ આપે છે. આ બંનેને ભેળવીને બનાવેલ જ્યુસ શરીરની અંદર મજબૂતી બનાવે છે. એને બનાવવા માટે 2 કપ કાપેલી પાલક અને 1 કપ કેળ. જ્યૂસરમાં એને 5-6 મિનિટ ચલાવો એન જ્યુસ તૈયાર.
ટામેટાનું જ્યુસ

ઇમ્યુનીટી વધારવા માટે ટામેટા ઘણા જ ઉપયોગી છે. ટામેટામાં આવેલ ફોલેટની માત્રથી શરીરમાં કોઈ સંક્રમને વધવાથી અટકાવે છે. શરીરને અંદરથી મજબૂત બનાવે છે. માત્ર ટામેટાનું જ જ્યુસ બનાવી પીવો।
ઓરેન્જ અને ગ્રેપફ્રૂટ

ઓરેન્જ અને ગ્રેપફ્રુટનું જ્યુસ સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. વિટામિત સીથી ભરેલું હોવાથી. આ જ્યુસ ત્વચાને નિખારે છે.
વોટરમેલન જ્યુસ

તરબૂચમાં વિટામિન A અને C મેગ્રીશિયમ અને ઝીંક જેવા પોશક તત્વ હોય છે. માટે આ જ્યુસ ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે હસે. આ જ્યુસ માંસપેશિયોનો દુખાવો ઓછો કરે છે.
ગાજર અને આદુ

ગાજર અને આદુથી બનેલ જ્યુસ ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે છે. એ બંનેને ભેળવીને બનાવેલ જ્યુસમાં વિટામિન A, C, E થી સાથે-સાથે આયરન અને કેલ્શિયમ જેવા મિનરલ્સ પણ હોય છે.
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે WHO અને RBI એ કેશ ચુકવણી અંગે આપી મહત્વપર્ણ સલાહ
