Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Saturday, March 25, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયાના મેડિકલ ટેસ્ટ માટે મહિલાઓને નિર્વસ્ત્ર કરાઈ, પૂછ્યા આપત્તિજનક સવાલો

21/02/2020
in Gujarat, Latest News
surat medical test, smimer hospital News aayog

ભુજમાં ગયા દિવસોમાં સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 છોકરીઓને માસિક હોવાનો પુરાવા આપવા મહિલા ટીચરો સામે કપડાં ઉતારવા પડ્યા હતા. આ ઘાટનાં ચર્ચામાં આવ્યાના એક સપ્તાહ પછી જ સુરતમાં ટ્રેની ક્લાર્કને નિર્વસ્ત્ર કરી સ્ત્રી રોગ સંબંધી તાપસ કરવાનો મામલો સામે આવ્યો છે. તેમજ તપાસ દરમિયાન મહિલાઓને કેટલાક અંગત સવાલો પૂછવામાં આવ્યા.

સ્મીમેરમાં મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરાયા

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. એસએમસી કર્મચારી સંઘએ પાલિકા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી પણ આપવામાં આવી છે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

surat smimer hospital, news aayog

10-10ના સમૂહમાં નિર્વસ્ત્ર કરી ઉભા રહેવાનું કહ્યું

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે લગભગ 100 ટ્રેની કર્મચારીઓ એ સમયે ઘણી તકલીફ થઇ. જયારે તેઓ અનિવાર્ય ફિટનેસ ટેસ્ટ માટે સુરત નગર આયુર્વિજ્ઞાન એટલે અનુસંધાન સંસ્થા પહોંચ્યા છે ત્યારે મહિલા ટ્રેની ક્લાર્કને 10-10ના સમૂહમાં નિર્વસ્ત્ર કરી ઉભા રહેવાનું કહ્યું. આ દરમિયાન એમની પ્રાઇવેસીને લઈને પણ અસંવેદનશીલતા જણાવવામાં આવી.

મહિલાઓને પૂછ્યા અભદ્ર સવાલ

એક અધિકારીએ જણાવ્યું કે જે રૂમમાં મહિલાઓને એવી હાલતમાં રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો જ્યાં દરવાજો પણ સારી રીતે બંધ ન કરવામાં આવ્યો હતો. રૂમમાં માત્ર પરદો જ લાગ્યો હતો. આ વિવાદિત ફિંગર ટેસ્ટ ઉપરાંત પણ મહિલાઓ સાથે અભદ્રતા કરવામાં આવી અને કેટલાક અંગત સવાલ પણ પૂછવામાં આવ્યા। કેટલીક અવિવાહિત મહિલાઓને પૂછવામાં આવ્યું કે તેઓ કોઈ દિવસ ગર્ભવતી થયા છો. કેટલીક મહિલાઓએ સ્ત્રી રોગોની તપાસ કરી પર તેમણે તેમની સાથે ખરાબ વર્તન કર્યું.

ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી

ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી પણ આપવામાં આવી છે. સોમવારે આ બાબતે સ્મીમેર હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવશે. મોટી સંખ્યામાં મહિલાઓનો આવી રીતે ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. મેયર જગદિશ પટેલે જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીઓ સાથે જે ઘટના બની છે અને કમિશનરને જે પ્રમાણે ફરિયાદ કરવામાં આવી છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ આવું કંઈ સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : ટ્રમ્પ અને મોદી ભલે મોટેરા આવશે પણ ઉદ્ઘાટન ન કરે…

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: gynaecological finger testgynaecological testsNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiSMCsmimer hospitalSurat Municipal CorporationSuratMunicipal Commissionerwomen forced to stand naked
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.