Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 29, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

કર્ણાટક લહેરાયું કમળ : પેટા ચૂંટણીમાં 15 માંથી 12 સીટ ભાજપાના નામે

09/12/2019
in India, Latest News

કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીમાં ભાજપાએ મોટી જીત મેળવી છે. પાર્ટીએ 12 સીટ પોતાના નામે કરી લીધી છે. પેટાચૂંટણીના પરિણામ આવ્યાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. બીજેપીને 224 સદસ્યો વાળા વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદીયુરપ્પાને પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હવે વગર કોઈ મુશ્કેલીએ સ્થાઈ સરકાર ચાલી રહી છે. જણાવી દઈએ કે પેટા ચૂંટણીમાં યેદિયુરપ્પાને સત્તામાં રહેવા માટે કોઈ પણ રીતે 6 સીટ જીતવું જરૂરી હતું

આ 12 સીટો પર જીતી બીજેપી

બીજેપીએ અથાની, કાગવાડ, ગોકક, યેલ્લાપુર, હિરેકેરુર, રાનેબેન્નુર, વિજયનગર, ચિક્કાબલ્લાપુર, કે.આર.પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, અને કૃષ્ણારાજાપેટે સર પર જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ખાતામાં શિવાજીનગર અને હુનાસુરુની સીટ ગઈ છે. જ્યારે હોસાકેટે નિર્દલીય પ્રત્યાશી શરથ કુમાર બચચેગૌડાએ જીત મેળવી છે. વધુ સીટો પર અયોગ્ય કરાર આપવામાં આવેલ ધારાસભ્યોએ મોટા અંતર સાથે જીત મેળવી.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

SATYAMEVA JAYATE . . .

Congratulations to Our Candidates on winning the by-elections. Your victory has heralded a new beginning in the State.#BJPSweepsKarnataka pic.twitter.com/s4qQrePRCA

— BJP Karnataka (@BJP4Karnataka) December 9, 2019

વિધાનસભામાં બીજેપીને પૂર્ણ બહુમતી

પેટા ચૂંટણીના પરિણામો પછી બીજેપીને વિધાનસભામાં પૂર્ણ બહુમતી મળી ગયું। વિધાન સભાના આંકડા પર નજર કરીએ તો 222 સદસ્ય વિધાનસભામાં હવે બીજેપી ના 117 ધારાસભ્યો થઇ ગયા છે. કોંગ્રેસ પાસે 68 અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો છે. ત્રણ ધારાસભ્યો નિર્દલીય છે. બહુમતી માટે 112 ધારાસભ્યોની જરૂરત છે. બીજેપી પાસે બહુમતી માટે 5 ધારાસભ્યો વધુ છે.

11 ધારાસભ્યોને મંત્રી બનાવશે CM યેદીયુરપ્પા

Image result for cm of krnatak"

આ જીત પર મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ ખુશી વ્યક્ત કરી. એમણે કહ્યું કે જીતનારા 12 ઉમેદવારોમાંથી 11 ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. મેં રાણીબેન્નુર થી જીતનાર બીજેપી ઉમેદવારે વચન ન આપ્યું હતું। 11 મંત્રી બનાવવામાં કોઈ સમસ્યા નથી. હું આગામી 3-4 દિવસમાં દિલ્હી જઈશ અને કેબિનેટ વિસ્તારને અંતિમ રૂપ આપીશ.

પરિણામ પર PM મોદીએ લોકોને પાઠવી શુભેચ્છા

#WATCH PM Modi #KarnatakaByelection: What the country thinks about political stability and for political stability how much the country trusts BJP, an example of that is in front of us today… BJP is leading on most seats. I express my gratitude towards people of Karnataka. pic.twitter.com/k1Ho75Xmse

— ANI (@ANI) December 9, 2019

કર્ણાટકના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી. ઝારખંડમાં એક રેલીને સંબોધન કરતા PM મોદીએ કહ્યું કે દેશ રાજનૈતિક સ્થિરતા વિશે શું વિચારે છે અને રાજનૈતિક સ્થિરતા ને લઇ દેશ બીજેપી પર કેટલો વિશ્વાસ કરે છે. એનું એક ઉદાહરણ આપણી સામે છે. કર્ણાટકમાં બીજેપી વધારે સીટો પર આગળ ચાલી રહી છે. હું કર્ણાટકના જનતા પ્રતિ આભાર વ્યક્ત કરું છું.

Tags: BJPbs yediyurappaCongressFull majorityJDSkaranataka bypoll election resultsNews aayognews in gujaratiNews online in Gujarati
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.