આજે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની દ્વારા શહેરના કેટલાંક વિસ્તારોમાં રાહત આપવામાં આવી છે. તો કેટલાંક વિસ્તારોમાં હજી પણ લોકડાઉન સાથે ક્લસ્ટરના નિયમોનું પાલન કરવાનું રહેશે.







83 ક્લસ્ટર ઝોન જાહેર કરવમાં આવ્યા છે. જેમાં કુલ 2 લાખથી વધુ ઘરોને કોરોન્ટાઈન ઝોનમાં રાખવામાં આવ્યા છે. જેની સાથે 13, 39,408 વસ્તીના લોકોને ક્લસ્ટરમાં છે.
