કોરોના વાયરસના સંકટને લઇ દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોર્નફરન્સ પર ચર્ચા કર્યા પછી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમાં ખાંડુએ દાવો કર્યો કર્યો કે 15 એપ્રિલ લોક ડાઉન ખતમ થઇ જશે. પરંતુ ટ્વીટ કરી તેમણે ડીલીટ કરી દીધું અને સફાઈ આપી.
લોકડાઉન 15 એપ્રિલે પૂરું થઇ જશે.

પ્રેમ ખાડુએ ટ્વીટમાં લખ્યું, ‘લોકડાઉન 15 એપ્રિલે પૂરું થઇ જશે. પરન્તુ એનો મતલબ એ નથી કે લોકોને રસ્તા પર ફરવાની આઝાદી મળી જશે. કોરોના વાયરસની અસરને પુરી કરવા માટે બધાએ જવાબદારી લેવી પડશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ એનાથી લાડવાનો ઉપાય છે.’
ત્યાર પછી આપી સફાઈ

ટ્વીટ ડીલીટ કરી ત્યાર પછી તેમણે સફાઈ આપતા લખ્યું, ‘લોકડાઉનના સમયના લઇ કરેલ આગલું ટ્વીટ એક ઓફિસરે કરી દીધું હતું, જેને હિન્દીની સાંજ ઘણી ઓછી છે. માટે ટ્વીટને હટાવી દીધું.’
આ પણ વાંચો : રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 18 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર
