Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Sunday, February 5, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

સ્વરાની બોલતી બંધ, જ્યારે ફેન્સ બોલ્યા, ‘આયેગા તો મોદી હી’

09/05/2019
in India, Latest News

લોકસભાની ચૂંટણી અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે તે દરમિયાન બોલીવુડના સેલિબ્રીટીઓ પણ પોતાને રાજકારણના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. અભિનેત્રી સ્વરા ભાસ્કર આજકાલ બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા કનૈયા કુમાર માટે પ્રચાર કરતી જોવા મળી રહી છે. મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ સ્વરા ઘણી વખત જાહેરમાં બોલતી જોવા મળી છે. પરંતુ હાલમાં જ સ્વરાનો સામનો એક મોદી ભક્ત સાથે થયો હતો, જેના પર સ્વરા ભડકેલી જોવા મળી હતી.

A guy asks for a selfie @ airport; I oblige ‘coz I don’t discriminate people who want selfies based on their politics. He sneakily shoots a video. Tacky & underhand tactics r trademarks of bhakts. I’m unsurprised. But always glad 2 make bhakts feel like their lives are worthwhile https://t.co/bKyFEOKZQh

— Swara Bhasker (@ReallySwara) May 8, 2019

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અસલમાં એરપોર્ટ પર સ્વરાને તેના ફેને તેની સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. જ્યારે સ્વરા તેની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવી ત્યારે ફેને તેનો એક વીડિયો બનાવી લીધો અને વીડિયોમાં તે સ્વરાને કહેતો જોવા મળે છે કે, મેડમ આવશે તો મોદીજી જ…

⁦We need voices like that of @AtishiAAP⁩ in the Indian Parliament! Her work with transforming the Govt. schools in #Delhi is exemplary. Delighted to have participated in her campaign. Wish you all the best Atishi! 🙌🏾🙌🏾🙌🏾🙏🏿 ⁦@AamAadmiParty⁩ ⁦@AAPDelhi⁩ pic.twitter.com/c7IixwQkn0

— Swara Bhasker (@ReallySwara) May 8, 2019

આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા સ્વરા બીજેપી સરકાર પર ભડકતી જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતા સ્વરાએ કહ્યું હતું કે, એરપોર્ટ પર એક વ્યક્તિએ સેલ્ફી માટે પૂછ્યું, હું લોકોની રાજનૈતિક વિચારધારાના આધાર પર ભેદભાવ કરતી નથી. પરંતુ તેણે છૂપી રીતે વીડિયો શૂર કર લીધો. આવી ખરાબ અને ચાલાકીપૂર્ણ હરકત ભક્તોનો ટ્રેડમાર્ક છે, તેથી હું હેરાન થઈ નથી. પરંતુ ભક્તોના જીવનને સાર્થક કરાવવાની મને ઘણી ખુશી મળે છે.

https://www.instagram.com/p/BxEy46tJPkC/

હાલમાં સ્વરા બેગુસરાયમાં કનૈયા કુમાર અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરતી જોવા મળી હતી. આ અંગેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર પણ કરી હતી. તે દિલ્હીના આપ પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા માટે પ્રચાર કર્યો હતો.

ધોરણ-12 પછી વધુ અભ્યાસ માટેના કારકીર્દિ માર્ગદર્શન માટે અમારી સાથે જોડાવો

ઘણી વખત સ્વરા તેના બોલ્ડ અંદાજ અને બોલ્ડ સ્ટેટમેન્ટ માટે સમાચારમાં આવતી રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સ્વરા બીજેપી સરકાર વિરુદ્ધ બોલતી જોવા મળી છે. જેને લીધે તેણે ટ્રોલર્સનો પણ સામનો કરવો પડ્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: BollywoodGujaratGujarati NewsLok Sabha ElectionsLok Sabha Elections 2019News aayogswara bhaskar
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.