લોકસભા ચૂંટણીની પરિણામ સમયે તમામ લોકો અતિ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જ્યારે એક ટીવી એન્કર જે પોતાના આક્રમક વલણના કારણે જાણીતા છે. ત્યારે સામાન્ય ચૂંટણીમાં વધુ જોશ જોવા મળ્યા છે.
તેઓ એટલાં જોશમાં હતા કે Sunny Deol ના સ્થાને Sunny Leone બોલી રહ્યા હતા. તેમને જાતે જ આ ભૂલ સુધારી અને માફી પણ માંગી હતી.
@greatbong Arnab says Sunny Leone in stead of Sunny Deol #ElectionResults2019 #LokSabhaElections2019 pic.twitter.com/0od0sfXBiY
— Swadhin | স্বাধীন (@swadhin_pradhan) May 23, 2019
જો કે તેમની આ ભૂલ કેમેરામાં કેદ થઈ ગઇ હતી. એટલું જ નહીં સોશ્યિલ મીડિયા પર પણ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબજ મજાક કરી રહ્યા છે.