અવનવા દિવસે સોશિયલ મીડિયા પર નવી નવી વાત ચાલતી રહે કે નવા ચેલેન્જો અને જેનો લોકો ખુબ જ ઉત્સાહથી સ્વીકારે છે અને એનો સાથ પણ સારી રીતે આપે છે. અને સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ છે જ્યાં બગડેલું ટામેટું પણ વાયરલ થઇ જાય છે. હાલ માં જ એક મીમ “Gonna Tell My Kids” એક વાવઝોડાની જેમ વધી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ભારતની બહારના લોકો વહી રહ્યા હતા. હવે ઇન્ડિયા એ પણ ડૂબકી લગાવી છે.
એનો નિયમ છે તમારે તમારા બાળકને વાત કહેવાની છે, જે સત્ય થી દૂર એટલે ખોટું છે. તો જોવો આપડા જે પેરેન્ટ્સ સત્યનો પાથ ભણાવે છે તેઓ ખોટું બોલવામાં કેટલા માહિર છે. અને બાળકને કહી રહ્યા છે આ વાત…
ખોટું બોલવા વાળા માટે એક વાત કહેવી છે, ખોટું બોલવું પણ નથી નદી કિનારે શાપ છે.’
આવી જ રીતે સોશિયલ મીડિયા પર કોઈ પણ વાત ને વાયરલ થતા વાત નથી લગતી અને લોકો એને ફોલો કરવામાં ટાઈમ પણ નથી લગાવતા.
