મુંબઈ અને તેના આસપાસના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવની આ સમસ્યાએ લોકોના જીવન પર માઠી અસર કરી છે. પાણી ભરાવની આ સમસ્યાથી રેલ ટ્રેક પણ બચ્યું નહીં. જેના કારણે લોકલ ટ્રેનના ટ્રેક પર પણ પાણી ભરાતા રેલ વ્યવહારને અસર થઇ છે.
તેમજ કલ્યાણ રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાતા રેલવે વ્યવહારને માઠી અસર થઇ છે. નાલા સોપારાના અનેક નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા.

લોકોએ આખી રાત ઉજાગરા કરીને પાણી ઉલેચવું પડ્યું.

તેમજ સાંતાક્રુઝના મિલન સબવેમાં વરસાદના પાણી ભરાઈ જતા. અનેક વાહનો હતા. મુંબઈ અને તેના આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે અનેક લોકોને હાલાકી સામનો કરવો પડ્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.