આજકાલ સેલ્ફી લેવા માટે છોકરા છોકરી કઈ પણ કરે છે. જ્યાં પણ ફ્રી થયા ત્યાં સેલ્ફી લેવાનું ચાલુ, પછી એ ઘર હોય કે રોડ, એવામાં એવા પણ બનાવો સામે આવી ચુક્યા છે કે છોકરો સેલ્ફી લેતા લેતા પર્વત પરથી પડી ગયો. જયારે હવે છોકરીઓમાં કે છોકરાઓ માં નવો ટ્રેન્ડ આવ્યો છે.
છોકરીઓ કપડાં ખરીદવા જાય ત્યારે ટ્રાયલ રૂમમાં કપડાં ટ્રાય કરતી સમયે ફોટા લે છે સામે મિરરમાં જોઈ નવા નવા કપડામાં સેલ્ફી પીક લે છે અને પોતાની પ્રોફાઈલ બનાવે છે. આ નવા-નવા કપડામાં પિક લેવા માટે તેમણે કોઈ પ્રકારના પૈસા પણ ચૂકવવાના હોતા નથી.

છોકરીઓના આ સ્વભાવથી હવે તો મોલ કે શોરૂમના માલિકો પણ પરેશાન થઇ ગયા છે. અને તેઓ ટ્રાયલ રૂમમાં મોબાઈલ લઇ જતા પણ અટકાવી સકતા નાથોઇ તેમજ અંદર ગયા પછી ચેક પણ નથી કરી સકતા। તેમજ એક પણ કપડાં ખરીદ્યા વગર સો રૂમમાંથી બહાર નીકળી જાય છે.
એટલું જ નહિ પરંતુ તેઓ અલગ અલગ બ્રાન્ડના કપડાં પહેરી અલગ અલગ ફોટો લઇ બ્રાન્ડના નામ સાથે ફોટા મુકતા હોય છે અને તેમને પૂછે તો એવો જવાબ એમની પાસેથી મળે છે કે એમાં કઈ ખોટું નથી બ્રાન્ડનું પ્રમોશન થાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.