બે દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. કેટલાંક લોકો આને અમરનાથ યાત્રા અટકાવ્યા પછીની ભારતીય સેનાની પ્રતિક્રિયાનો ફોટો બતાવી રહ્યા છે. તો કેટલા એ કઈ આવું લખી ને શેર કર્યો છે. ‘કાશ્મીરમાં પત્થરબાજો વચ્ચે ઘેરાયેલા આ ભારતીય સેનાના જવાન પાસેથી આપણે શીખવું જોઇએ કે કઈ રીતે વિપરીત પરિસ્થિતિ માં આપણે અડીખમ સામનો કરી રહ્યા છે
ખાસ વાત એ છેકે આ ફોટો કાશ્મીરના બડ ગામમાં રેહતા ફૈશલ બશીરએ લીધેલો છે. આ ફોટો તે સમયનો છે જ્યારે કાશ્મીરમાં સેના અને આતંકીઓના વચ્ચે મુઠભેડ ચલી રહી હતી. કેટલા લાંબા સમય સુધી ચાલતા આ એન્કાઉન્ટર ના ફોટો લેવા માટે ફૈશલ અંતનાગથી શોપિય આવેલો હતો.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અંગે મોદી-અમિત શાહના મનમાં શું ચાલી રહ્યું છે તેનો આજે થશે ખુલાસો?
બશીર ના અનુસાર જે ભારતીય સૈનીકોની તસ્વીર સોશીયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, એ એન્કાઉન્ટર સાઈટ થી થોડી દૂર સ્થિત નાકેબાંડીની પાસે મૌજુદ હતો. તેનું કામ ત્યાંના અમુક લોકલ જે ભારતીય સરકારના નિર્ણયનો વિરોધ કરતા હતા એમને રોકવાનું હતું.
સાથે જ ફૈસલએ જણાવ્યું કે જે સમયે તેણે આ ફોટો લીધેલો, તે સમયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક સૈનિક રસ્તાની બરોબર વચ્ચે ખુરશી નાખીને બેઠો હતો. તેના હાથમાં એક ઓટોમેટિક બંદૂક હતી જેને દેખાડીને તે લોકલ પ્રદર્શનકર્તા એન્કાઉન્ટર સાઈટ ની તરફ જવાથી રોકતો હતો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.