આજતા 15/4/2022સ્થળ સરથાણા થી વાલક રોડ પર ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભીયાન સુરત દ્વારા આ પીપળાના વૃક્ષનુ મોનીટરીંગ થયું. અને આજે આ બાળક વૃક્ષો યુવાન થતા બાપ ને રાહત થાય એમ અમને ખુબ જ આનંદ છે.

અને હવે આ વૃક્ષના ટેકા કાઢી બીજા વૃક્ષને લગાવવા મા આવશે અને વૃક્ષોનુ 100 ટકા કામ થઈ ગયુ છે. આજ ગ્રીન આર્મી સુરતની બીજી ટીમ પુણા મોટાવરાછા માં સતત કાર્યરત છે.
