દુનિયાની સૌથી પોપ્યુલ એપ્સ માંથી એક TikTokને ભારતે બેન(Ban) કરી દીધી છે. એ ચીનની Bytedanceએ તૈયાર કરી છે. ભારતમાં એના યુઝર્સ કરોડોમાં છે. એવામાં હવે યુઝર્સ પોતાના કંટેન્ટ માટે બીજા એપ તરફ રૂખ કરી શકે છે.
TikTokની જેમ જ UC Browser પણ ભારતમાં ઘણું પોપ્યુલર છે. એ એપ Ali Babaનો છે જે ચીનની સૌથી મોટી કંપની છે. આ બ્રાઉઝર સ્માર્ટફોનમાં સૌથી વધુ પોપ્યુલર છે, ખાસ કરીને ચીની સ્માર્ટ ફોનમાં

આ એપ્સના ઓપ્શનમાં હાજર છે બીજા એપ
ચીની સ્માર્ટ ફોન કંપનીઓ TikTok અને UC Browser જેવા એપ્સને પોતાના સ્માર્ટ ફોનમાં પહેલાથી ઇન્સટોલ કરીને વેચી શકે છે. હવે આ એપ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ એપ કામ તો કરશે પરંતુ આવનારા સમયમાં એનો સપોર્ટ પૂર્ણ થઇ શકે છે.

TikTok અને UC Browser સહીત ઘણા એવા એપ છે જેના વિકલ્પ હાજર છે. એટલે તમે આ એપ્સ પર નિર્ભર રહી શકો છો. તો આ એપ્સના વિકલ્પમાં આ એપ્સ ટ્રાય કરી શકો છો.

આ પણ વાંચો : સરકારના મોટા નિર્ણય બાદ, google play store અને apple store પર થી હટાવાયું tiktok
Cleaning apps
બેન કરાયેલ એપ્સમાં ઘણા ક્લીનીંગ એપ પણ છે. તમે એને યુઝ ન કરે તો પણ કોઈ ખાસ તકલીફ નથી પાડવાની. કંપની તરફથી આપવામાં આવેલ ક્લીન એપ્સ કામ કરશે.
એપ્સ અને એના વિકલ્પો

Camscanner – Adobe Scan, Microsoft office Lens, Evernote scannable
UC Browser – Google Chrome, Google News, Mozilla Firefox
TikTok, Bigo Video. – Dubsmash, Roposo, Chingari, Mitron
Sharit – Files Go, Dropbox, Apple AirDrop, ShareAll, Jio Switch
Clubfactory Shein – Flipkart, Paytm, Amazon
આ પણ વાંચો : ગુજરાત અનલોક- 2 : આવતી કાલથી આટલા વાગ્યા સુધી ખુલી રાખી શકાશે દુકાનો અને હોટેલ-રેસ્ટોરન્ટ
