ગુજરાતમાં GAS કેડરના ક્લાસ-1ના 21 અધિકારીઓને બઢતી અપાઈ. જેમાંથી, સુરતમાં એન. વી. ઉપાધ્યાય, જી.બી. મુંગલપરા, એસ. ડી. વસાવાનો પણ સમાવેશ છે. સુરત સિવાયના 18 અધિકારીઓને નીચે દર્શાવેલી પોસ્ટ પર બઢતી અપાઈ છે.


આ પણ વાંચો : સંજોગો બદલાયા હોય તો જ વિચારણા થઈ શકે: હાઈકોર્ટ