રાફેલ ફાઈટર જેટ(Rafale Fighter jet ) ગણતરીના કલાકોમાં ભારત અંબાલા એરબેઝ(Ambala Airbase) પર લેન્ડ કરશે. ત્યારે રાફેલના લેન્ડિંગ પહેલા રક્ષામંત્રાલયે રાફેલનો એક વિડીયો શેર કર્યો છે આ વિડીયો રાફેલના birds viewનો છે. આ વિડીયો 8 ઓક્ટોબર 2019ના રોજ લેવામાં આવ્યો હતો. જે ફ્રાન્સમાં ઉતારવામાં આવ્યો છે. રાફેલ ઝેટને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. રાફેલ લેન્ડ થતા જ તેનું વોટર સેલ્યુટ આપવામાં આવશે. અંબાલા એરબેઝ પર રાફેલાના સ્વાગત માટે તૈયારી પુરી કરી દેવામાં આવી છે.
