નૂડલ્સને આપણે ખાવા માટે ઉપયોગમાં કરીએ છે, પણ હાલમાં 2 મિનિટ્સવાળા નૂડલ્સનો નવો જ ઉપયોગ કતો સામે આવ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો.
હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થયો છે કે તે જોઈને ચોક્કસ તમને નવાઈ લાગશે. કેટલાક યૂઝર્સને તો પરસેવો છૂટી ગયો. સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ મેગી નુડલ્સથી એવું કામ કરી બતાવી છે કે જોનારાના હોશ ઉડી જાય.
વીડિયોમાં આ વ્યક્તિ નૂડલ્સથી પોતાના બાથરૂમના ટૂટેલા વોશ બેઝિનને જોડી રહ્યો છે. વ્યક્તિએ કાચી મેગીનો ઉપયોગ કરીને વોશ બેઝિનનો આગળનો તૂટેલો ભાગ બિલકુલ ઠીક કરીને જોડી દે છે. જુઓ વીડિયો…
Broken sink? No problem! Just stuff the hole with Ramen noodles! A little scraping and sanding, some paint and you've got a new sink! pic.twitter.com/evdNWlTeuN
— Ken Rutkowski (@kenradio) May 15, 2019
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નૂડલ્સનો એક ભાગ લઈને સિંકના તૂટેલા ભાગમાં ભરે છે અને ત્યારબાદ તેમાં કેટલોક સામાન નાખીને તેને ચીપકાવી દે છે. છેલ્લે તે પેઈન્ટ કરીને સિંકને એકદમ નવી બનાવી દે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.