જો તમે તમે જન ધન ખાતા યોજનાનો લાભ લેવા માંગતો આ યોજનામાં પોતાની નોંધણી કરાવી દો. આ યોજના અંતર્ગત તો આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે . ત્યારે દરેક ખાતાધારકને રૂ. 1,00,000નો અકસ્માત વીમો અને રૂ. 30,000નો સામાન્ય વીમો આપવામાં આવે છે. તો આવી સ્થિતિમાં, જો ખાતાધારકને અકસ્માત થાય છે, તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો આ અકસ્માત માં ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો એક લાખ રૂપિયા આપવામાં આવશે .જેમાં કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે.
આ યોજના દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ખાતું ખોલવામાં આવશે. તેમાં, તમે ઇચ્છો તો, તમે ખાનગી બેંકમાં પણ તમારું જન ધન ખાતું ખોલાવી શકશો. જો તમારી પાસે બીજું કોઈ બચત ખાતું છે તો તમે તેને જન ધન ખાતામાં પણ બદલી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક આખાતું ખોલાવી શકે છે. ત્યારે આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગરીબ વ્યક્તિ સુધી ઘરનું ઘર નીં યોજના પહોંચાડવાનો છે . આ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે .