સુરતના આજના સમાચાર Archives – News Aayog

Most Viewed Story

Sunday, January 23, 2022

Tag: સુરતના આજના સમાચાર

Dimond-1 News Aayog

હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકા ડ્યુટીથીના કારણે હીરાઉદ્યોગને અસર : આટલા કરોડની કેપિટલ બ્લોક

હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકા ડ્યુટીથીના કારણે ઉદ્યોગને છેલ્લાં દોઢ વર્ષથી મોટી અસર થઈ રહી છે. દર મહિને ...

SMCCommissioner news aayog

‘કોરોના કેસની સંખ્યા ભલે ઘટી રહી હોય પણ હજી આગામી થોડાં દિવસ સાવચેતી રાખવી જરૂરી’

સુરતમાં કોરોના કેસની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે ત્યારે મનપા તંત્ર દ્વારા શહેરમાં મોટાપાયે વેક્સિનેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા ...

GIDC News Aayog

સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓપરેટીવ સોસાયટી સજાગ : GIDCમાં સુરક્ષા માટે ભરવામાં આવશે વિશેષ પગલાં

6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે બનેલા ગેસકાંડમાં 6 કામદારોનાં મૃત્યુ થયાં હતા અને 22 કામદારો ગુંગળાઈને બેભાન થઈ ગયા હતા. ...

RTO Surat News Aayog

સુરત RTOમાં નકલી લાઈસન્સ બનાવી આપનાર 3 એજન્ટો ઝડપાયા, જાણો 1 લાઈસન્સ પર કેટલા રૂપિયા ખંખેરતા હતા

સુરત આરટીઓ કચેરીમાં 3 આરટીઓ એજન્ટો 8 હજારની રકમ લઈ ટેસ્ટ આપ્યા વગર લોકોને પાકુ લાયસન્સ બનાવી આપતા હતા. જેના ...

EXPO News Aayog

સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે યોજાશે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ...

GJEPC news aayog

કેન્દ્રીય બજેટને ધ્યાનમાં લઈને GJEPCએ નાણામંત્રાલયને મહત્વના અને જરૂરી સૂચનો મોકલ્યા, શું છે મુખ્ય રજુઆત?

હાલ વિવિધ ઉદ્યોગિક એકમો દ્વારા કેન્દ્રીય બજેટ માટેની પોતાની સમીક્ષા અને સૂચનો રજુ કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરતના ડાયમંડ ...

SMC News Aayog

SMCએ શરૂ પ્રજાલક્ષી સુવિધા : ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી ન થાય તે માટે નમૂના મૂકવામાં આવશે

સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી વખત ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રયાસ કરતા ...

Isudan Gadvi News Aayog

વિજય સુવાળા, મહેશ સવાણીએ આપને અલવિદા કહેતા ઈસુદાનના ભાજપ પર પ્રહારો :”અમારા નેતાને પ્રલોભન આપી ભાજપ લઈ ગયો, હવે મને પણ મરાવી નાખો”

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર ...

GIDC News Aayog

કેમિકલ માફીયાઓને શોધવા GPCB-પોલીસની લાલ આંખ : ટ્રાફિક નિયમ ભંગ, માસ્ક નહીં પહેરનારા સામે પણ ઝુંબેશ

સચિન જીઆઇડીસીની કેમિકલ ગેસ દુર્ઘટનાકાંડ જેવી ઘટના ભવિષ્યમાં પુનઃ નહીં તે માટે સુરત સિટી પોલીસ દ્વારા ગેરકાયદે કેમિકલનો નિકાલ કરનાર ...

Jacquard-1 News Aayog

ઈન્ટરનેશનલ માંગને પહોંચી વળવા ઉદ્યોગકારો બની રહ્યા છે અપગ્રેડેશન, 12 કરોડના જેકાર્ડ મશીન કર્યા ઈમ્પોર્ટ, 8 મહિનામાં આટલા બધા મંગાવાયા

સચિન જીઆઈડિસી, લક્ષ્મીવીલા, ડાયમંડ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં રોજના 12 કરોડ રૂપિયાના હાઈસ્પિડ જેકાર્ડ મશીનો ઈમ્પોર્ટ થઈ રહ્યા છે. આ મશીનો ચાઈના ...

Page 1 of 116 1 2 116