21 ઓક્ટોબરના દિવસે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનું મતદાન થયું હતું. આખો દિવસ ખબર ચાલતી રહી કે આ એક્ટરે વોટ કર્યું આ એક્ટરે વોટ ન કર્યું. આ નેતા એ વોટ કર્યું તો આ નેતાએ વોટ ન કર્યું. ક્યાં 100 વર્ષના વૃદ્ધે વોટ કાર્યુ , તો ક્યાંક 107 વર્ષના વૃદ્ધે કર્યું. મતલબ આખોદિવસ લોકો પોલિંગ બુથ પર પોહચી વોટિંગ કરતા રહ્યા. હવે એક આખી લિસ્ટ સામે આવી ચુકી હતી. એ સેલિબ્રિટીસ જેને વોટ કર્યા. અબે જેને વોટિંગ ન કર્યું.
જેમણે વોટ કર્યું, એમના વિષે પછી વાત કરીશું, પહેલા જેને વોટીંગ નથી કર્યું એમન વિશે જાણીયે.

અમિતાભ બચ્ચન – તબિયત ખરાબ છે. થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ હતા. હમણાં પોતાના ઘરે છે. આરામ કરી રહ્યા છે એટલા માટે વોટ ન કરી શક્યા.
અનુપાન ખેર – દેશમાં નથી, ન્યુ યોર્કમાં છે

સોનમ કપૂર – એ પણ દેશમાં નથી, મકાઓમાં છે. બે દિવસથી ત્યાં જ છે. 19 ઓક્ટોબરના દિવસે પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી. ફોટો પણ સામે આવ્યો હતો.

કંગના રનોત – 19 ઓક્ટોબર ના દિવસે એમને પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પરંતુ વોટ ન કરી શકી, કારણ કે મુંબઈમાં ન હતી. લોકસભાની ચૂંટણીમાં વોટ કર્યો હતો. ત્યારે કહ્યું પણ હતું કે વોટિંગ નો દિવસ પાંચ વર્ષમાં એક વાર જ આવે છે. એ માટે એનો ઉપયોગ કરો.
ટાઇગર શ્રોફ પ્રવાસ કરી રહ્યા છે
જેમણે વોટ કર્યું એ આ સેલિબ્રિટી છે, જેમાં હેમા માલિની, રજા મુરાદ, અનિલ કપૂર, ઋતિક રોશન, સાની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર, શર્લિન ચોપડા, પરેશ રાવલ, જીતેન્દ્ર, અભિષેક બચ્ચન, એશ્વર્યા બચ્ચન, જયા બચ્ચન, અર્જુન કપૂર, વરુન ધવન, સલમાન ખાન, સલીમ, જુહી ચાવલા, અનુષ્કા શર્મા એન્ડ ફેમિલી, રણવીર સિંહ, ઉર્મિલા, સાહરુખ ખાન અને ગૌરી ખાન, દીપિકા પાદુકોણ, ઋષિ કપૂર, કરીના કપૂર, પ્રીતિ ઝીંટા, શબાના આઝમી, જાવેદ અખ્તર, ગોવિંદા, વિવેક ઓબરોય, વિદ્યા બાલન, સાયરા બાનો.