સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત મહાનગર પાલિકાએ ચૂંટણી માટેના તમામ 1થી 30 વોટની મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. મતદાર યાદીમાં કોઈ વ્યક્તિની નામ નોંધવાનું બાકી હોય અથવા ફેરફાર કરવાનો હોય તેમને જરૂરી પુરાવા સાથે સંબંધિત ઝોનના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને આસિસ્ટન્ટ અને મ્યુ. કમિશ્નરને અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : ચૂંટણી પંચ અવઢવમાં : ઉચ્ચસ્તરીય બેઠક
મતદારયાદી પ્રસિદ્ધ કરવાના સ્થળ અને મતદારોની સંખ્યા દર્શાવતી વિગતો આ મુજબ છે.



