સુરતમાં જનતા કર્ફ્યુની અસર સારા પ્રમાણમાં જોવા મળી. મોટે ભાગે લોકોએ દિવસની શરૂઆતથી જ ઘરમાં રહીને સ્વયંભૂ બંધ રાખીને કરી. જનતાએ જાતે જ કોરોના વાયરસની સામે લડત ઉપાડી હોય તેમ લાગ્યું
શહેરના વિવિધ વિસ્તારોની તસ્વીરો















સુરતમાં દિવસ દરમિયાન એક વ્યક્તિનું કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થતાં તંત્ર એલર્ટ થયું છે
આ પણ વાંચો : PM મોદીએ કરી ટાળી પાડવાની અપીલ, પણ શું તમને ખબર છે એનું વૈજ્ઞાનિક મહત્વ ?
