હાલમાં મુંબઈમાં આઈફા એવોડર્સ કાર્યક્રમ થયો.જેમાં અનેક ખ્યાતનામ સ્ટાર્સ હાજર રહ્યા. આ દરમિયાન સલમાન ખાન પણ આ કાર્યક્રમ હાજર થયા. પણ એ કાર્યક્રમમાં એક ખુબસુરત એક્ટ્રેસ સાથે આવ્યા.સલમાન ખાન આઈફા એવોર્ડ્સમાં એક્ટર મહેશ માંજરેકરની છોકરી સઇ માંજરેકર સાથે આવ્યા. જેના પછી સલમાન ખાન અને સઇ કાર્યક્રમમાં સાથે આવતા ઘણી બધી ચર્ચાઓ થઇ.
સલમાન ખાન આવનારા દિવસોમાં પોતાની ફિલ્મ દબંગ-3 માં સઇ માંજરેકરને લોન્ચ કરવાનો છે. આ ફિલ્મમાં સઇ ઉપરાંત સોનાક્ષી સિંહા, કિચ્ચા સુદીપ પણ મુખ્ય રોલમાં રહેશે. તેમજ એમાં કહેવામાં આવ્યું રહ્યું છે કે મહેશ માંજરેકર આ ફિલ્મમાં કૈમિયોનો રોલ કરશે.મીડિયા રીપોર્ટસના અનુસાર સઇ ફિલ્મમાં સેંકડ લીડ એક્ટ્રેસ રહેશે. સઇ ને સલમાનની યુવા પાત્રની પ્રેમિકાના સ્વરૂપે બતાવવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.